Thursday, May 10, 2012

Batu Caves - Malaysia

Batu Caves breathtaking charmers




























NOTE:  All the postings of mine is not my own collection. All are downloaded from internet posted by some one else. So none of these are my own stories, videos or pictures. I am not violating any copy rights law or not any illegal action am not supposed to do. If anything is against law please notify so that they can be removed.











Sunday, March 25, 2012

PRACTICE SAFE USE OF HONEY



'અમૃત' જેવા મધ નો ખોટો ઉપયોગશરીરમાટે 'ઝેરબની જશે.
 મધને આયુર્વેદમાં અમૃત માનવામાં આવે છે.રોજ સાચી રીતે લીધેલ મધ હેલ્થ માટે સારું છે પણ મધના ઉપયોગના માત્ર ફાયદાઓ જ નહીં પણ નુકસાન પણ થઇ શકે છે. આ માટે જ્યારે પણ મધનો ઉપયોગ કરો આવે તો આટલું ધ્યાન જરૂર રાખો. 
  • ચાકૉફીમાં મધનો ઉપયોગ કરવો જોઇએ નહીં. મધની સાથે તેનું સેવન ઝેર સમાન કામ કરે છે.
  • જામફળશેરડીદ્રાક્ષખાટા ફળોની સાથે મધ લેવું ઉત્તમ અમૃત છે.
  • શરીર માટે આવશ્યક લોહગંધકમેગ્નીઝપોટેશિયમ વગેરે ખનીજ દ્રવ્યો મધમાં હોય છે.
  • એક મોટા ચમચી મધમાં 75 ગ્રામ કેલેરી શક્તિ હોય છે.
  • કોઇ રીતે તમને મધ સુટ ના કરે કે તેને ખાઇને કોઇપણ પ્રકારની મુશ્કેલી અનુભવી રહ્યા હો તો એક લીંબુ ચુસી લો. તેની અસર ઘટી જશે.
  • મધને ક્યારેય ગરમ કરી ઉપયોગ ન કરો. પાણી ગરમ કરી તેમાં મધ ઉમેરો પણ મધને ગેસ પર મુકશો નહીં.
  • માંસમાછલીની સાથે મધનું સેવન ઝેર સમાન છે.
  • મધમાં પાણી કે દૂધની બરાબર માત્રા પણ હાનિકારક છે.
  • ખાંડની સાથે મધ ભેળવવું એ અમૃતમાં ઝેર ભેળવવા સમાન છે.
  • ઠંડીમાં મધને નવશેકા દૂધ કે પાણીમાં લેવું જોઇએ.
  • એક સાથે વધારે માત્રામાં મધ ના લો. આમ કરવું નુકસાનકારક હોય છે. મધ દિવસમાં બે કે ત્રણ વાર એક ચમચી લો.
  • ઘીતેલમાખણમાં મધનો ઉપયોગ વિષ સમાન છે.